*ધ્રોલ ક્ષત્રિયસમાજ દ્રારા ભોજન પ્રસાદ રવેચી હોટલ બાજુમાં , સણોસરા. 🦁🤴🚩🔱 ક્ષત્રિય ભાઈઓ,માતાઓ એ ભોજન પ્રસાદ 7000 ભાઈઓ એ રાત્રે 1:30 સુધી પ્રસાદ લીધો. અને ટાર્ગેટ નોંધણી 1350હતી છતા ખુબ સારી વ્યવસ્થા જળવાઇ રહી અને સર્વે સ્વયંસેવકો ખુદ લાગી ગયા હતા કામમાં હાવજો🦁🤴 નો ખુબ ખુબ આભાર સહ આ ભગીરથ કાર્ય માટે અભિનંદન આ કાર્ય થકી ખંભાળીયા, જામનગર, દ્વારકા, કલ્યાણપુર, અને આગળ ના બધા ગામના ભાયો દ્રારા સમાજ નો આભાર માન્યો છે. અને સહયોગ માટે પણ જણાવેલ 🚙🚕🚗👍*
10, લાખ મળ્યા છતાં, દેશ માં સૌથી શિસ્ત બદ્ધ અધિવેશન!
રાજપૂત સમાજ ની શિષ્ટતા, ધૈર્ય, અનુશાસન અને શિસ્તબદ્ધતા તો જુવો સાહેબ , કાર્યક્રમ પૂરું થયું અને બીજા દિવસ નો આ વીડિયો છે જેમાં દેખાય છે કે 4 દિવસ જૂના ટીટોડી ના ઇંડા ને પણ કોઈ પણ પ્રકાર નું નુકશાન નથી થવા દીધું, !
ક્ષત્રિય સમાજ ના આંદોલન અંગે હાલ ની પરિસ્થિતિ અંગે ડો જયેન્દ્રસિંહ જાડેજા નું ટુંકુ સ્ટેટમેન્ટ.
Date : 12 એપ્રિલ 2024..
Comptech electric scooter launched!
A Comptech electric scooter is launched. Congratulations and Best wishes to Resp. Vinod Singhji Rathore and family. This EV scooter has unique features and sources battery from the same supplier as TATA motors. Huge wheel base,huge space and top most in safety and duration of battery charge.
We strongly recommend booking a Comptech electric scooter. Delivery will start from May 2024. I took a test drive also. An amazing experience!
Dr Jayendra Sinh Jadeja
શું બોલ્યા હતા એ યાદ કરી લો તો ય ઘણું!
બા શ્રી ગીતાબા, બા શ્રી પ્રજ્ઞા બા, બા શ્રી અસ્મિતા બા વીગેરે એ જૌહર કરવા ની જાહેરાત કરતાં સમાજ ઉપર મોટાં સંકટ ના વાદળો મંડરાયા હતા. તે સમયે મહિલા સંઘ ની ટીમ ને ખાસ બોલાવીને આખો દિવસ ની સમજાવટ અને મેહનત કરવામાં આવી હતી. તે સમયે બા શ્રી દશરથ બા, બા શ્રી શારદાબા, બા શ્રી લીલાબા, દીપક સિંહ ઝાલા, શ્રી રુદૃદત્ત સિંહ વાધેલા, નિકુલ સિંહ વાધેલા, શ્રી દિગ્વિજય સિંહ ઝાલા વીગેરે હાજર હતા. સૌનો ખુબ ખુબ આભાર. બા શ્રી ગીતા બા, બા શ્રી પ્રજ્ઞા બા, બા શ્રી અસ્મિતા બા, સૌનો ખુબ ખુબ આભાર. હજૂ રાહ જોવા અને સમાજ ઉપર ભરોસો રાખવા વિનંતી..
ધ્રોલ, મોરબી, અને ક્ચ્છ ના વિદ્વાન રાજ બારોટ બહાદુર ભાઇ ને સાંભળો.
આવેદન પત્ર, અમદાવાદ કલેક્ટર કચેરી એ. આજરોજ
Part -2..
Another clip of an interview of Dr Jayendra Sinh Jadeja with VTV.
Part -1..
A short clip of interview of Dr Jayendra Sinh Jadeja with VTV. Shri Dipak Sinh Jhala and Shri Rudraduttsinh Vaghela were also present at the time of interview.
હાલની સાંપ્રત પરિસ્થિત માં અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ નો પૂર્ણ સહયોગ અને સાથ સમાજ સાથે અને તમામ સંસ્થાઓ સાથે મળીને સમાજ નું સન્માન, પ્રતિષ્ઠા ને અનુરૂપ કામગીરી કરી રહ્યા છીયે. સંસ્થાના આંતરરાષ્ટ્રિય પ્રમૂખશ્રી અને રાજકોટ ના જ રહેવાસી માન શ્રી પી ટી જાડેજા સંસ્થા વતી પુરી નિષ્ઠા થી કાર્ય કરી રહ્યા છે. જેનો અમારા સૌનો પૂર્ણ ટેકો અને સંમતિ છૅ..
Happy birthday princess TanishkaBa
DhruvKumarSinh Jadeja. May mataji bless you always beta.
Purchasing and selling land is the best business ever
Rajput Business conference Jaipur
ડો. ધ્રુવ કુમાર સિંહ જાડેજા
Important angioplasty interventions by.
Dr Dhruv Kumar Sinh Jadeja.
તાજેતર માં. IVUS ઇન્ટ્રા વાસ્કયુંલાર અલ્ટ્રા સાઉન્ડ ના મશીન દ્વારા એન્જિયોપ્લાસ્ટી માં ચોકસાઈ અને ઉત્તમ પરિણામો મેળવી શકાય છે. જેમાં ડો ધૃવ કુમાર સિંહ જાડેજા એ મહારત હાંસિલ કરી છે, જેના 3D images દ્વારા સ્ટેન્ટ ની ખરેખર જરુર છૅ કે નહિ? તેનો ચોક્કસ અંદાજ મેળવી શકાય છે, તેમજ કેટલો બ્લોકેજ છે? તેનો exactly ખ્યાલ આવે છે. તેમજ સ્ટેન્ટ ને યોગ્ય જગ્યા એ મૂકવામાં અને મૂક્યા બાદ તેના expansion માં ખુબ મદદરૂપ થાય છે. આ મશીન દ્વારા ક્રિશ હાર્ટ કેર ના ડો ધ્રુવ કુમાર સિંહ જાડેજા દ્વારા નીચે મુજબ કેટલાંક મહત્ત્વ ની એન્જિયોપ્લાસ્ટી care and cure hospital, Maninagar ખાતે સારવાર કરીને દર્દીઓ ના જીવન બચાવેલ છૅ.
Use of IVUS (intravascular ultrasound) For best possible outcomes in Angioplasty
Case of 3D imaging IVUS guided angioplasty done by Krish heart care team cardiologist Dr Dhruvkumarsinh Jadeja at Care and Cure hospital maninagar.
IVUS imaging helped in assessment of blockage and judging proper stent placement and expansion .
Rajput Business conference. Jaipur. Balikas specifically came From Patan, Gujarat for this purpose.
બિઝનેસ કોન્ફરન્સ, જયપુર માં પાટણ ની દીકરીબા ઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કર્યું. ખાસ આ ગીત માટે જયપુર પધારેલ દીકરીબા ઓ.. માર્ગ દર્શન: માન શ્રી મહિપત સિંહ જાડેજા, મહિલા સંઘ ના પ્રમૂખ શ્રી બા શ્રી રાજ કુંવર બા અને મહિલા સંઘ ના બહેનો. આ પ્રસ્તુતી એટલી સુંદર, મનોરમ્ય અને રાજપૂત સંસ્કૃતી ને અનુરૂપ હતી કે તેની રજૂઆત માટે ઠેઠ પાટણ થી દીકરીબા ઓ ને જયપુર ખાતે બોલાવીને ત્યાં 5 સ્ટાર હોટેલ માં ઉતારો આપીને, સંપૂર્ણ ખર્ચ ઉઠાવીને, તેઓનો ખાસ ખ્યાલ પાટણ ની યુવા સંઘ ની ટીમ દ્વારા રાખવામાં આવ્યો હતો. દરેક દીકરીબા ઓ ને માન શ્રી આર કે દેવેન્દ્ર સિંહ ઝાલા દ્વારા રું. 1000 ઈનામ રૂપે આપવામાં આવશે.
આપણી દીકરીબા ઓ આવા મોટાં પ્રસંગ ની શોભા વધારે એ આપણાં માટે ગૌરવની વાત છે.
તા. 16.3.2024.inauguration ceremony
પાટણ જિલ્લા ના સ્વાગત ગીત ના દીકરીબાઓ
1 વાઘેલા નેહાબા રાજેન્દ્રસિંહ ઉં
જયપુર ખાતે તલવાર રાસ ની અદુભૂત રજૂઆત. ઝાલાવાડ નું નામ રોશન કર્યું..
બા શ્રી નયના બા મહેન્દ્ર સિંહ જાડેજા રાજપૂત કન્યા છાત્રાલય ની દીકરીબા ઓ દ્વારા રાજપૂત બીઝનેશ કોન્ફરન્સ ના ઉદઘાટન સત્ર માં રાજપુતો ની શૌર્ય સંસ્કૃતિ ને અનુરૂપ તલવાર રાસ રજૂ કરી હતી. તેમજ આ તલવાર રાસ શ્રોતાઓ ને ખુબ પસંદ આવતાં બીજે દિવસે તા. 17માર્ચ ના રોજ પણ રજૂ કરવામાં આવ્યો હતો . તલવાર રાસ ના પ્રસિદ્ધ કોચ માન શ્રી જે સી. જાડેજા ના કોચિંગ અને Visubha ઝાલા ના માર્ગદર્શન, તેમજ ગૃહ માતા ના માર્ગદર્શન થી આ તલવાર રાસ રજૂ થયો હતો. સૌ દીકરીબા ને એ માટે ઠેઠ સુરેન્દ્ર નગર થી જયપુર બોલાવાયા હતા અને તેઓને 5 સ્ટાર હોટેલ માં ઉતારા સહિત તમામ ખર્ચ ઉઠાવવામાં આવ્યો હતો. સુંદર રજૂઆત થી પ્રભાવિત થઈ ને માનનીય શ્રી આર કે દેવેન્દ્ર સિંહ જી દ્વારા દરેક દીકરીબા ને રુ. 1000 ઈનામ આપવામાં આવશે.
ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર.
जयपुर में र